Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ. $.........$ છે. $(0. 1, 2)$
View Solution
2
$10$ ના બધા અવયવોની સંખ્યા $.........$ છે. $(9, 4, 5)$
View Solution
3
$.........$ એ વિભાજ્ય સંખ્યા છે. $(97, 67, 57)$
View Solution
4
$.........$ એ અવિભાજ્ય સંખ્યા છે. $(93, 87, 71)$
View Solution
5
$.........$ એ બેકી સખ્યા છે. $(47, 61, 96)$
View Solution
6
$.........$ એ એકી સંખ્યા છે.$(75, 92. 83)$
View Solution
7
$45$ નો અવિભાજ્ય અવયવ _____________________ છે. $(3, 15, 45)$
View Solution
8
$.........$ એ $8$ નો અવયવી છે $(12, 4, 16)$
View Solution
9
$20$ નો મોટામાં મોટો અવયવ $.........$ છે.$(5,20,10)$
View Solution
10
$.........$ એ દરેક સંખ્યાનો અવયવ છે.$(0, 1, 2)$
View Solution
11
$.........$ એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.$(2, 4,6)$
View Solution
12
$.........$ એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા છે.$(1, 5, 6)$
View Solution
13
સોથી નાની વિભાજ્ય સંખ્યા $.........$ છે $(1, 2, 4)$
View Solution
14
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા $.........$ છે $(4, 1, 2)$
View Solution
15
$30$ ના અવિભાજ્ય અવયવાની સંખ્યા $.........$ છે.
View Solution
16
$70$ થી $80$ વચ્ચે કુલ $.........$ અવિભાજ્ય સંખ્યાઓ છે.
View Solution
17
$20$ અને $25$ સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા $.........$ છે..
View Solution
18
આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો $.........$ કહેવાય.
View Solution
19
આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો $.........$ કહેવાય.
View Solution
20
બે બેકી સંખ્યાઓનો સરવાળો $.........$ સંખ્યા જ હોય.
View Solution
21
બે એકી સંખ્યાઓનો સરવાળો $.........$ સંખ્યા જ હોય.
View Solution
22
જે સંખ્યાને $2$ વડે નિ:શેષ ભાગી ન શકાય તે સંખ્યાને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
23
જે સંખ્યાને $2$ વડે નિઃશેષ ભાગી શકાય તેને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
24
$.........$ એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી.
View Solution
25
જે સંખ્યાને બેથી વધારે અવયવો હાય, તે સંખ્યાને _____________________ સંખ્યા કહેવાય.
View Solution
26
જે સંખ્યાને $1$ અને તે સંખ્યા પોતે અમ બે જ અવયવ હોય, તેને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
27
કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા $.........$ હોય
View Solution
28
દરેક સંખ્યા એ $.........$ નો અવયવી છં.
View Solution
29
$.........$ એ દરેક સંખ્યાનો અવયવ છં.
View Solution
30
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા $.........$ છે.
View Solution
31
જે સંખ્યાને ફક્ત બે અવયવો હોય,તેને $.........$ કહેવાય છે.
View Solution
32
સૌથી નાની બેકી સંખ્યા $.........$ છે.
View Solution
33
સૌથી નાની વિભાજ્ય સંખ્યા $.........$ છે.
View Solution
34
સંખ્યા $1$ એ $.........$ કે $.........$ સંખ્યા નથી.
View Solution
35
જે સંખ્યાને બે કરતાં વધારે અવયવો હોય, તેને $.........$ કહેવાય છે.
View Solution
36
$42$ ના અવિભાજ્ય અવયવોની કુલ સંખ્યા $.........$ છે.
View Solution
37
$61$ અને $67$ વચ્ચે કુલ $.........$ વિભાજ્ય સંખ્યાઓ છે.
View Solution
38
$32$ અને $40$ વચ્ચેની સંખ્યા ________ અવિભાજ્ય સંખ્યા છે.
View Solution
39
આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો $.........$ કહેવાય.
View Solution
40
આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો $.........$ કહેવાય.
View Solution
41
બે બેકી સંખ્યાઓનો સરવાળો હમેશા $.........$ સંખ્યા જ હોય.
View Solution
42
બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશાં $.........$ સંખ્યા જ હોય.
View Solution
43
જે સંખ્યાને $2$ વડે નિઃશેષ ભાગી ન શકાય તે સંખ્યાને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
44
જે સંખ્યાને $2$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
45
$.........$ એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી.
View Solution
46
જે સંખ્યાને $1$ અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય, તે સંખ્યાને $.........$ સંખ્યા કહે છે.
View Solution
47
સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા $.........$ હોય.
View Solution
48
દરેક સંખ્યાને $.........$ અવયવી હોય છે.
View Solution
49
દરેક સંખ્યા એ $.........$ નો અવયવી છે.
View Solution
50
સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં કદાપિ $.........$ ન હોય.
View Solution
51
દરેક સંખ્યાને તેના $.........$ વડે નિઃશેષ ભાગી શકાય છે.
View Solution
52
સંખ્યા $.........$ પોતાનો સૌથી મોટો અવયવ છે.
View Solution
53
$.........$ એ દરેક સંખ્યાનો અવયવ છે.
View Solution
54
આપેલી સંખ્યાને નિ:શેષ ભાગી શકે તે સંખ્યાને આપેલી સંખ્યાનો $.........$ કહે છે.
View Solution
55
કોઈ પણ વસ્તુની મહતમ ક્ષમતા જાણવા તેમનો $.........$ શોધવામાં આવે છે.
View Solution
56
જે બે અવિભાજય સંખ્યાનો તફાવત $2$ હોય તેવી સંખ્યાને $.........$ અવિભાજય કહેવાય.
View Solution
57
સહ$-$અવિભાજય સંખ્યાનો લ.સા.અ. $.........$ થાય.
View Solution
58
લઘુતમ સામાન્ય અવયવીને ટૂંકમાં $.........$ લખાય.
View Solution
59
અવયવ$-$વૃક્ષને અંગ્રેજીમાં $.........$ કહે છે.
View Solution
60
જે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત $1$ હોય તેને $.........$ સંખ્યા કહેવાય.
View Solution
61
કોઈ પણ સંખ્યાના અવયવીની સંખ્યા $.........$ હોય.
View Solution
62
કોઈ પણ સંખ્યાના અવયવની સંખ્યા $.........$ હોય.
View Solution
63
દરેક સંખ્યાનો $.........$ તે સંખ્યાનો ચોક્ક્સ ભાજક છે.
View Solution
64
બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત $2$ હોય તેને $.........$ કહેવામાં આવે છે.
View Solution
65
જે સંખ્યાને $4$ વડે ભાગતાં શેષ $0$ મળે તે સંખ્યાને $4$ ના $.........$ કહેવાય.
View Solution
66
આપેલી સંખ્યાના અંકોના સરવાળાને $3$ વડે નિ:શેષ ભાગી શકાય, તો તે સંખ્યાને $9$ વડે નિ:શેષ ભાગી શકાય.
View Solution
67
જો કોઈ સંખ્યા $9$ થી વિભાજ્ય હોય, તો તે સંખ્યા $3$ થી વિભાજ્ય હોય.
View Solution
68
આપલી પાચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ. $1$ છે.
View Solution
69
$12 $ અને $33$ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે.
View Solution
70
જો કૉઇ સંખ્યા $2$ થી વિભાજ્ય હોય, તો તે સંખ્યા $4$ થી પણ વિભાજ્ય હોય.
View Solution
71
જો કોઈ સંખ્યા $5$ થી વિભાજ્ય હોય, તો તે સંખ્યા $10$ થી પણ વિભાજ્ય હોય. .
View Solution
72
બેકી સંખ્યાઓનો ગુણાકાર બેકી સંખ્યા જ હોય.
View Solution
73
એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય.
View Solution
74
અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય.
View Solution
75
બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય.
View Solution
76
બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે.
View Solution
77
બેકી સંખ્યાને $2$ વડે ભાગતાં ભાગાકાર બેકી સંખ્યા જ મળે.
View Solution
78
$(1)$ જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ-અલગ સંપુર્ણપણે વિભાજિત કરે છે, તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે
View Solution
79
$8$ થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ $ 4$ થી વિભાજ્ય હોવી જોઈએ.
View Solution
80
$4$ થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ $8 $ થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ.
View Solution
81
જો બે સંખ્યા સહ$-$અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે.
View Solution
82
જો એક સંખ્યા $9 $ અને $ 10$ બંનેથી વિભાજ્ય હોય, તો તે $90$થી વિભાજ્ય હોઈ શકે.
View Solution
83
એક સંખ્યા $18$ થી વિભાજ્ય હોય છે. જો તે $3$ અને $6$ બંનેથી વિભાજ્ય હોય.
View Solution
84
જો કોઈ સંખ્યા $9$ થી વિભાજ્ય હોય, તો તે $3$ થી પણ વિભાજ્ય હોય.
View Solution
85
જો કોઈ સંખ્યા $3$ થી વિભાજ્ય છે, તો તે $9$ થી પણ વિભાજ્ય હોય.
View Solution
86
જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે, તો તે બંને સંખ્યાઓને અલગ$-$અલગ રીતે પણ વિભાજિત કરશે.
View Solution
87
બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશાં બેકી સંખ્યા હોય છે.
View Solution
88
$2 $ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.
View Solution
89
અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી.
View Solution
90
જો બેકી સંખ્યાને $2$ વડે ભાગવામાં આવે તો, ભાગાકાર હંમેશાં એકી સંખ્યા હોય છે.
View Solution
91
ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે.
View Solution
92
ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે.
View Solution
93
બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે.
View Solution
94
બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ હોય.
View Solution
95
બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે.
View Solution
96
બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે.
View Solution
97
$12, 24, 36$ અને $48$ નો ગુ.સા.અ. $12$ છે.
View Solution
98
જો કોઈ સંખ્યા $5$ વડે વિભાજ્ય હોય, તો તે સંખ્યા $ 10$ વડે વિભાજ્ય હોય.
View Solution
99
કોઈ સંખ્યા $10$ થી વિભાજ્ય છે, તો તે સંખ્યા $2$ અને $5$ થી પણ વિભાજ્ય હોય.
View Solution
100
આપેલી બે અવિભાજ્ય સંખ્યાઓનો લ.સા.અ. તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય.
View Solution
Previous
1
...
287
288
289
290
291
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App