Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
આપેલી બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ. $1$ હોય.
View Solution
2
$4, 6$ અને $8$ નો લ.સા.અ. $12 $ છે.
View Solution
3
$15$ અને $25$ નો ગુ.સા.અ. $5 $છે.
View Solution
4
$3961$ ને $ 3 $ વડે નિઃશેષ ભાગી શકાય.
View Solution
5
$79136$ ને $2$ વડે નિઃશેષ ભાગી શકાય.
View Solution
6
$36890$ ને $5$ વડે નિઃશેષ ભાગી શકાય.
View Solution
7
$61$ અવિભાજ્ય સંખ્યા છે.
View Solution
8
બે એકી સંખ્યાઓનો ગુણાકાર બેકી સંખ્યા જ હોય.
View Solution
9
$37 $ વિભાજ્ય સંખ્યા છે.
View Solution
10
બેકી સંખ્યાને $2 $ વડે ભાગતાં ભાગાકાર એકી સંખ્યા જ મળે.
View Solution
11
$22$ એ $4$ નો અવયવી છે.
View Solution
12
$9$ એ $30$ નો અવયવ છે.
View Solution
13
જે કોઈ સંખ્યા $3$ થી વિભાજ્ય છે, તો તે $9$ થી વિભાજ્ય હોય છે.
View Solution
14
બધી અવિભાજય સંખ્યા એકી સંખ્યા છે ,
View Solution
15
$2$ સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે.
View Solution
16
$1$ સિવાયની બધી જ સંખ્યાને બે કે તેથી વધારે અવયવ હોય છે.
View Solution
17
માગેલી સંખ્યાઓ લખો $: 30$ થી $40$ વચ્ચેની એકી સંખ્યાઓ:
View Solution
18
માગેલી સંખ્યાઓ લખો $: 61$ થી $71$ વચ્ચેની બેકી સંખ્યાઓ:
View Solution
19
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 71,73,77$
View Solution
20
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 53,59,63$
View Solution
21
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 47,49,53$
View Solution
22
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 31,37,39$
View Solution
23
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 21,23,29$
View Solution
24
નીચે આપેલા સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 13,15,17$
View Solution
25
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 97,98,99$
View Solution
26
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 88,89,90$
View Solution
27
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 53,54,55$
View Solution
28
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 39,40,41$
View Solution
29
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $ : 37,38,39$
View Solution
30
નીચે આપેલા સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો નીચે લીટી દોરો $: 10,11,12$
View Solution
31
$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $9$ હોય, તેવી વિભાજ્ય સંખ્યાઓ: $..........$
View Solution
32
$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $ 7$ હોય, તેવી વિભાજ્ય સંખ્યાઓ: $..........$
View Solution
33
$2$ થી $50 $ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો$:$ જેનો એકમનો અંક $3$ હોય, તેવી અવિભાજ્ય સંખ્યાઓ: $..........$
View Solution
34
નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો $: 13:$
View Solution
35
નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો $: 9:$
View Solution
36
નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો $: 6:$
View Solution
37
નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો $: 4:$
View Solution
38
આપેલ સંખ્યાઓનો લ.સા.અ. શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય $: 9, 45$
View Solution
39
આપેલ સંખ્યાઓનો લ.સા.અ. શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય $ : 12, 48$
View Solution
40
આપેલ સંખ્યાઓનો લ.સા.અ. શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય $: 6, 18$
View Solution
41
આપેલ સંખ્યાઓનો લ.સા.અ. શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય $ : 5, 20$
View Solution
42
બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે $?$
View Solution
43
બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે $?$
View Solution
44
એક સંખ્યા $5$ અને $12$ વડે વિભાજય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે $?$
View Solution
45
એક સંખ્યા $12$ વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે $?$
View Solution
46
$100 $ કરતાં નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહિ આવે.
View Solution
47
$1$ થી $10$ વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે $?$
View Solution
48
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો $: 23$
View Solution
49
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો $: 27$
View Solution
50
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો $: 21$
View Solution
51
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો $ : 15$
View Solution
52
એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે $9, 17 $ અને $19$ થી ભાગવાથી દરેક સ્થિતિમાં $3$ શેષ રહે.
View Solution
53
એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને $12, 18, 24$ અને $36$ થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં $6$ શેષ રહે.
View Solution
54
જે સંખ્યાનો એકમનો અંક $0$ હોય, તો તે સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય ?
View Solution
55
બે અંકની સૌથી મોટી અવિભાજય સંખ્યા કઈ છે $?$
View Solution
56
કઈ પ્રાકૃતિક સંખ્યા વિભાજય કે અવિભાજય નથી ?
View Solution
57
$1$ થી $50$ સુધીની અવિભાજ્ય સંખ્યા લખો.
View Solution
58
કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય ?
View Solution
59
વ્યાખ્યા આપો : વિભાજ્ય સંખ્યા
View Solution
60
વ્યાખ્યા આપો: અવયવી
View Solution
61
વ્યાખ્યા આપો : અવિભાજ્ય સંખ્યા
View Solution
62
વ્યાખ્યા આપો : અવયવ
View Solution
63
$11$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :
$\ (1)\ 3894\ \ (2)\ 1238 \ (3)\ 7654 \ (4)\ 9438 \ (5)\ 7392 \ (6)\ 86856$
$\ (7)\ 74767 \ (8)\ 65857 \ (9)\ 33111 \ (10)\ 442238$
View Solution
64
$10$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો : $\ (1) \ 6006 \ (2) \ 5505 \ (3) \ 2000 \ (4) \ 4070 \ (5) \ 3505 \ (6) \ 85855$
View Solution
65
$5$ વડે નિ:શેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :$\ (1) \ 3020 \ (2) \ 3385 \ (3) \ 5553 \ (4) \ 6800 \ (5) \ 3007 \ (6) \ 50503$
View Solution
66
$2$ અને $3$ વડે જે સંખ્યાઓને નિઃશેષ ભાગી શકાય તેની નીચે લીટી દોરો :$\ (1) \ 6984 \ (2) \ 6378 \ (3) \ 4698 \ (4) \ 8308 \ (5) \ 6432 \ (6) \ 23323$
View Solution
67
$9$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :
$\ (1) \ 279 \ (2) \ 934 \ (3) \ 876 \ (4) \ 864 \ (5) \ 360 \ (6) \ 966$
$\ (7) \ 5841 \ (8) \ 9994 \ (9) \ 8487 \ (10) \ 4023 \ (11) \ 5067 \ (12) \ 93666$
View Solution
68
$3$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :$\ (1) \ 303 \ (2) \ 905 \ ( 3 ) \ 885 \ (4) \ 404 \ (5) \ 222 \ (6) \ 367\ (7) \ 5040 \ (8) \ 7077 \ (9) \ 5078 \ (10) \ 4137 \ (11) \ 5678 \ (12) \ 96332$
View Solution
69
$2$ વડે નિ:શેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :$\ ( 1) \ 728 \ ( 2) \ 405 \ ( 3) \ ૩12 \ ( 4) \ 794 \ ( 5) \ 900 \ ( 6) \ 863\ ( 7) \ 3000 \ ( 8) \ 2075 \ ( 9) \ 3870 \ ( 10) \ 8009 \ ( 11) \ 9758 \ ( 12) \ 60245$
View Solution
70
$25, 110$ અને સંખ્યા $45$ થી વિભાજ્ય છે કે નહિ તે નક્કી કરો.
View Solution
71
નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યાના બધા અવયવો અવિભાજ્ય છે? $(1) 70 = 2 \times 5 \times 7 (2) 56 = 7 \times 2 \times 2 \times 2$
View Solution
72
કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓ નો સરવાળો $4$ થી વિભાજ્ય છે. કેટલાંક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પસ્ટ કરો.
View Solution
73
$4$ અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવ ની રીતે રજુ કરો
View Solution
74
વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં ક્યાં અવયવોનો સમાવેશ થતો નથી $?$
View Solution
75
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો : $ 5500$
View Solution
76
નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. જેથી તે સંખ્યાને $11$ વડે ભાગી શકાય : $(a)92389 $
View Solution
77
નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. જેથી તે સંખ્યાને $3$ વડે ભાગી શકાય : $47652$
View Solution
78
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $4335$
View Solution
79
નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. જેથી તે સંખ્યાને $3$ વડે ભાગી શકાય : $.........6724$
View Solution
80
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $9,01,352$
View Solution
81
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો : $9,01,153$
View Solution
82
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો $: 1,00,00,001$
View Solution
83
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો :$ 7,01,69,308$
View Solution
84
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો : $71,38,965$
View Solution
85
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો : $10,824$
View Solution
86
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો : $5445$
View Solution
87
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $ 6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો :$ 17,852$
View Solution
88
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $6,39,210$
View Solution
89
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $12,583$
View Solution
90
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $17,90,184$
View Solution
91
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો :$ 4,38,750$
View Solution
92
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $ 61,233$
View Solution
93
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $2,97,144$
View Solution
94
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $1258$
View Solution
95
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો : $2150$
View Solution
96
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો : $1700.$
View Solution
97
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો : $ 3,17,95,072$
View Solution
98
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો :$ 21,084$
View Solution
99
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો : $14,560$
View Solution
100
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો $: 12,159$
View Solution
Previous
1
...
288
289
290
291
292
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App