| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ મહાવીર સ્વામીનું જન્મ સ્થળ | $(a)$ આગમગ્રંથો | $(1) -$ |
| $(2)$ જૈનધર્મના ગ્રંથો | $(b)$ કુશીનારા | $(2) -$ |
| $(3)$ મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ | $(c)$ કુંડગ્રામ | $(3) -$ |
| $(4)$ મહાવીર સ્વામીનો ઉપદેશ | $(d)$ પાવાપુરી | $(4) -$ |
| $(e)$ ત્રિરત્ન સિદ્ધાંત |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ ગૌતમ બુદ્નુનું નગર | $(a)$ બોધિગયા | $(1) -$ |
| $(2)$ ગૌતમ બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ | $(b)$ કુશીનારા | $(2) -$ |
| $(3)$ ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ | $(c)$ લૂમ્બિની વન | $(3) -$ |
| $(4)$ ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ | $(d)$ કપિલવસ્તુ | $(4) -$ |
| $(e)$ સારનાથ |