Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ચાણક્ય કયા ગોત્રના હતા$?$
View Solution
2
ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો$?$
View Solution
3
મૌર્યવંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી$?$
View Solution
4
ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.
View Solution
5
ચંદ્રગુપ્તના વહીવટીતંત્રના મુખ્યમંત્રી $.........$ હતા.
View Solution
6
અશોકે $.........$ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો.
View Solution
7
અશોકે પુત્ર $.........$ અને પુત્રી $.........$ ને બૌદ્ધધર્મના પ્રચાર માટે સિલોન $($શ્રીલંકા$)$ મોકલ્યાં હતાં.
View Solution
8
અશોકે પાટલિપુત્રમાં $.........$ ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી.
View Solution
9
ગુજરાતનો અશોકનો શિલાલેખ $.........$ ભાષામાં લખાયેલ છે.
View Solution
10
મૌર્ય પ્રાદેશિક વહીવટીતંત્રમાં પ્રદેશનો અધિકારી $.........$ કહેવાતો.
View Solution
11
મોર્ય વહીવટીતંત્રમાં આહારનો અધિકારી $.........$ કહેવાતો.
View Solution
12
અશોકના રાજ્યમાં ધર્મખાતાનો $($ઉપરી અધિકારી$) …….$ રહેતો.
View Solution
13
બૌદ્ધધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી $.........$ અશોક બની ગયો.
View Solution
14
સમ્રાટ અશોકે $.........$ ધર્મ સ્વીકાર્યો હતો.
View Solution
15
અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ $.........$ છે.
View Solution
16
આચાર્ય વિષ્ણુગુપ્ત $.........$ ના નામે ઓળખાય છે.
View Solution
17
વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂંક રોડ દિલ્લીથી $.........$ સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.
View Solution
18
ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ભારતનું $.........$ પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.
View Solution
19
$.........$ નો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે.
View Solution
20
પાટલિપુત્રમાં રોકાણ દરમિયાન મૅગેનિસે $.........$ નામનો ગ્રંથ લખ્યો હતો.
View Solution
21
સૌરાષ્ટ્રમાં $.........$ સુદર્શન તળાવ બંધાવ્યું હતું.
View Solution
22
નંદવંશના અંતિમ સમ્રાટ $.........$ ને હરાવીને ચંદ્રગુપ્ત મગધની ગાદી સંભાળી.
View Solution
23
તક્ષશિલાના આચાર્ય $.........$ કૌટિલ્ય ગોત્રના હતા.
View Solution
24
સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ $.........$ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.
View Solution
25
અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
View Solution
26
બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
View Solution
27
ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.
View Solution
28
ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
View Solution
29
મૅગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
View Solution
30
સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું.
View Solution
31
સમ્રાટ અશોકે બૌદ્ધધર્મના પ્રચાર માટે દેશભરમાં પ્રવાસ કર્યો.
View Solution
32
બૌદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો.
View Solution
33
કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો.
View Solution
34
કલિંગનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું.
View Solution
35
સમ્રાટ અશોક મગધ સામ્રાજ્યનો સ્થાપક હતો.
View Solution
36
આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સિંહસ્તંભનું ચિત્ર હોય છે.
View Solution
37
સારનાથનો સિંહસ્તંભ ચંદ્રગુપ્ત મૌર્યે બંધાવ્યો હતો.
View Solution
38
મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રનો નાનામાં નાનો એકમ આહાર હતો.
View Solution
39
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વહીવટીતંત્રના ત્રણ વિભાગો હતા.
View Solution
40
ગુજરાતના અશોકના શિલાલેખમાં પાંચ રાજવીઓના લેખ છે.
View Solution
41
અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો .
View Solution
42
સમ્રાટ અશોકને રાજગાદી મેળવવા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
View Solution
43
વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્લીથી કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે.
View Solution
44
સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનના આધારો મળ્યા છે
View Solution
45
ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી.
View Solution
46
ગ્રાન્ડ ટ્રંક રોડ $(\text{GTR})$ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે.
View Solution
47
ચંદ્રગુપ્તે જીવનનાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો.
View Solution
48
ગ્રીક રાજા રુદ્રદામાને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો જીત્યા હતા.
View Solution
49
વિભાગ ‘અ’
વિભાગ 'બ'
ઉત્તર
$(1)$ અર્થશાસ્ત્ર
$(a)$ બૌદ્ધગ્રંથો
$(1)\ -$
$(2)$ મુદ્રારાક્ષસ
$(b)$ અશ્વઘોષ
$(2)\ -$
$(3)$ ઇન્ડિકા
$(c)$ વિશાખદત
$(3)\ -$
$(4)$ દીપવંશ અને મહાવંશ
$(d)$ મેગેસ્થનિસ
$(4)\ -$
$(e)$ ચાણકય
View Solution
50
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
View Solution
51
અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
View Solution
52
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?
View Solution
53
સેલ્યુક્સ નિક્તર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં?
View Solution
54
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
View Solution
55
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
View Solution
56
અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
View Solution
57
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?
View Solution
58
સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયાં પરિણામો આવ્યાં?
View Solution
59
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
View Solution
60
મૌર્યવંશનું પતન કેવી રીતે થયું?
View Solution
61
કારણો આપોઃ સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજવી કહેવાય છે.
View Solution
62
સમ્રાટ અશોક ઈતિહાસમાં એક મહાન રાજા શાથી કહેવાય છે?
View Solution
63
સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું?
View Solution
64
ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખોની માહિતી આપો.
View Solution
65
સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન કયાં કારણોસર થયું?
View Solution
66
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
View Solution
67
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ?
View Solution
68
મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો.
View Solution
69
ટૂંક નોંધ લખો $:$ મૌર્યયુગનું વહીવટી તંત્ર
View Solution
70
ટૂંક નોંધ લખો $:$ ગ્રાન્ડ ટૂંક રોડ
View Solution
71
ટૂંક નોંધ લખો $:$ મૌર્યવંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય
View Solution
72
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી $?$
View Solution
73
દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું$?$
View Solution
74
સિક્કામાં ક્યા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે$?$
View Solution
75
ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો$?$
View Solution
76
$‘$કાદંબરી$’$ ગ્રંથના કર્તા શોધો.
View Solution
77
પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી ક્યા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો$?$
View Solution
78
$‘$દક્ષિણપથના સ્વામી$’$ નું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું$?$
View Solution
79
હર્ષવર્ધનના સમયમાં ક્યા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા$?$
View Solution
80
વામ્ભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે$?$
View Solution
81
ગુપ્તયુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ કર તરીકે લેતા$?$
View Solution
82
ગુપ્તયુગમાં પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા$?$
View Solution
83
ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું$?$
View Solution
84
વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો$?$
View Solution
85
પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા $?$
View Solution
86
શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી$?$
View Solution
87
ક્યા કવિને ભારતના ‘શેક્સપિયર’ કહેવામાં આવે છે$?$
View Solution
88
ક્યો યુગ ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ હતો$?$
View Solution
89
ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો$?$
View Solution
90
અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી$?$
View Solution
91
ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું$?$
View Solution
92
ચંદ્રગુપ્ત બીજાએ પાટલિપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી$?$
View Solution
93
ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા$?$
View Solution
94
કયો ગુપ્ત શાસક ‘વિક્રમાદિત્ય’ પણ કહેવાયો હતો$?$
View Solution
95
ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો$?$
View Solution
96
સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો$?$
View Solution
97
ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કયો રાજા હતો$?$
View Solution
98
ગુપ્તવંશના ક્યા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું$?$
View Solution
99
ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીતપ્રેમી હતો$?$
View Solution
100
સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે$?$
View Solution
Previous
1
...
324
325
326
327
328
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App