Question
નજર ફેરવવી

Answer

ઉપર ઉપરથી જોઈ લેવું
વાક્ય : શેઠે ચોકીદાર માટે બોલાવેલા છોકરાના આખા શરીર ઉપર નજર ફેરવી લીધી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free