Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશ્વેતક્રાંતિના પ્રણેતાઓ (ગદ્ય)2 Marks
Question
’અમુલ ડેરી ‘માં કઈ કઈ પ્રોડકસનુ ઉત્પાદન થાય છે?
✓
Answer
આણંદમાં આવેલી ‘અમૂલ ડેરી’માં દૂધ તેમજ દૂધની અન્ય વસ્તુઓનું ઉત્પાદન થાય છે. દૂધમાંથી બનતી અન્ય ચીજવસ્તુઓ જે અમૂલ ડેરીમાં ઉત્પન્ન થાય છે તેની યાદી આ મુજબ છે :
છાચ - ઘી - માખણ
દુધનો પાવડર - ચીઝ - ચોકલેટ
તેલ - શ્રીખંડ - મીઠાઈઓ વગેરે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.