Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવબે વરસાદ ને પાંચ પીપર2 Marks
Question
બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતાં હશે ?
✓
Answer
બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે. ભેંસનું શરીર રંગે કાળું તેમજ ભારે હોવાથી તેને , તરત સુકાઈ વધુ ગરમી લાગે. વરસાદ પડવાથી તેને પણ ગરમીમાં રાહત થાય. બસ, આ જ કારણે બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતાં હશે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.