MCQ
$\frac{5}{6}$ ની દશાંશ અભિવ્યક્તિ __________ છે.
  • અનંત આવૃત્ત
  • B
    અનંત અનાવૃત્ત
  • C
    પૂર્ણાંક
  • D
    સાન્ત

Answer

Correct option: A.
અનંત આવૃત્ત
અનંત આવૃત્ત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 2x^4 + x^3 - 14x^2 - 19x - 6 $ નો એક અવયવ $.........$ છે .
$p(x)=x^3+9 x^2+26 x+24$ માટે p(-2) = __________ .
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે .$ R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે . જો $ \angle APB = 150^\circ $ હોય , તો $ \angle ARB …………..$
$(\sqrt{5}+3)^2$ એ __________ સંખ્યા છે.
એક લંબધનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30$ સેમી, $20$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ઘનફળ $................. $ સેમી થાય.
સમલંબ ચતુષ્કોણકોણ $ABCD$ માં $AB\| CD$ છે. $AD $ અને $BC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે. જો $AB = 18$ સેમી અને $PQ = 15$ સેમી હોય, તો $CD = …………$ સૈમી,
x + 1 એ _________ બહુપદીનો અવયવ છે.
એક નળાકારની ત્રિજ્યા $10$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $44 \ cm^2 $ છે, તો તેની ઊંચાઈ $…………..$ સેમી છે.
યુક્લિડ $.........$ દેશનો વતની હતો.
$ 0.\overline{6} $ ને $ p\over{q} $ સ્વરૂપમાં $.........$ લખાય.