Question
ગળે ઊતરવું

Answer

અર્થ : સમજાવું
વાક્ય : આખરે ઘરના બધા સભ્યોની વાત દાદાજીના ગળે ઊતરી. તેથી તેઓ દવાખાને જવા તૈયાર થયા..

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free