Question
ઘરનો મોભ તૂટી પડવો

Answer

અર્થ : ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું
વાક્ય : પિતાજીનું મૃત્યુ થવાથી નીરવના ઘરનો મોભ તૂટી પડયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free