Question
હિંમત આપવા લેખકને કોણ સહાયક બનેલું ?

Answer

સોસાયટીના ચોકીદાર કાદરખાન પઠાણની વાંસળીમાંથી રેલાતા મધુર સુર લેખકને હિંમત આપવા સહાયક બનતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free