MCQ
જો $\pi \le x \le 2\pi $, તો ${\cos ^{ - 1}}(\cos x) =\ . .... ..$
  • A
    $x$
  • B
    $ - x$
  • C
    $2\pi + x$
  • $2\pi - x$

Answer

Correct option: D.
$2\pi - x$
It is given that $\pi \le x \le 2\pi $
$ \Rightarrow \,\, - \pi \ge - x \ge - 2\pi \,\,\,$
$ \Rightarrow \,\,\pi \ge 2\pi - x \ge 0$
$ \Rightarrow \,\,{\cos ^{ - 1}}\,\left\{ {\cos \,(2\pi - x)} \right\} = 2\pi - x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a \ne 6,b,c$ એ $\left| {\,\begin{array}{*{20}{c}}a&{2b}&{2c}\\3&b&c\\4&a&b\end{array}\,} \right| = 0 $ નું સમાધાન કરે છે તો $abc = $
જો $x({x^4} + 1)\phi (x) = 1,$ તો $\int_1^2 {\phi (x)\,dx = } $
${d \over {dx}}{\left( {\sqrt x + {1 \over {\sqrt x }}} \right)^2} = $
રેખા : $\frac{x-3}{-1}= \frac{y+1}{3} = \frac{z+1}{2}$ અને સમતલ $\pi:x-y+2z={0}$ છે.
વિધાન $1 :L$ એ $\pi$ માં આવેલી છે.
વિધાન $2 :L$ એ $\pi$ ને સમાંત૨ છે.
બે વિમાન $\text{I}$ અને $\text{II}$ વારાફરતી એક લક્ષ્ય પર બૉમ્બ નાંખે છે . વિમાના $\text{I}$ અને $\text{II}$ નું લક્ષ્ય પર બરોબર બૉમ્બ પડે તેની સંભાવના અનુક્રમે $0.3$ અને $0.2$ છે. જો વિમાન $\text{I}$ નું લક્ષ્ય પર બૉમ્બ ન પડે, તો જ વિમાન $\text{II}$ બૉમ્બ ફેંકશે, તો વિમાન $\text{II}$ વડે લક્ષ્ય પર બૉમ્બ પડવાની સંભાવના $..........$ છે .
અહી  $X$ એ દ્રીપદી વિતરણનું  યાર્દચ્છિક ચલ છે કે જ્યાં મધ્યક $4$ છે અને વિચરણ $\frac{4}{3}$ છે. તો  $54 P ( X \leq 2)$ ની કિમંત મેળવો.
જો $\mathrm{a}_{\mathrm{r}}=\cos \frac{2 \mathrm{r} \pi}{9}+i \sin \frac{2 \mathrm{r} \pi}{9}, \mathrm{r}=1,2,3, \ldots, i=\sqrt{-1}$  હોય તો  $\left|\begin{array}{lll}a_{1} & a_{2} & a_{3} \\ a_{4} & a_{5} & a_{6} \\ a_{7} & a_{8} & a_{9}\end{array}\right|$ ની કિમંત મેળવો.
જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
અંતરાલ $ [0, 1] $ માં કયા બિંદુ આગળ વિધેય $x^{25}(1 - x)^{75}$ મહત્તમ છે.
જો વિધેય $ f(x) = cos | x | - 2ax + b$  એ બધી સંખ્યા રેખા પર વધતું વિધેય હોય, તો $a$  નું મૂલ્ય કેટલું થાય ?