MCQ
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
- ✓ખેતર વાવતાં પહેલા તમારે ઘાસ દૂર કરવું હતું.
- B. રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય કે ખાવા - પીવાની સૂઘ રહે નહીં .
- Cમાણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી.
- Dવેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાતાપઘેરાં એથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે.