MCQ
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
- Aહવે તો મારે છોરાં ઈ ઢોરાં ઢોરાં ઈ છોરાં.
- ✓હવે ઢોરાં વેચીને નિરાંતે રહો.
- Cરાજીમા એકલ પંડે ને ડેલીબંધ ધરમાં નાના-મોટા ઢોર નવ !
- Dજો હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયા ને જ મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય.