MCQ
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    સફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
  • B
    હસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
  • ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
  • D
    સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.

Answer

Correct option: C.
ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free