MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
    આ પારકી કૂથલીના અપલખણને મૂળ હંગાથું કાઢી નાખવું જોઈએ.
  • B
    વલોણાની તાજી છાસ એમની મિજબાની બની રહે.
  • ઘણીવાર જ્યારે ઉજમકાકીની યાદ આવતી ત્યારે પૂંજા મેજરને તેમની પેટી ખોલીને સૂનમૂન બેઠેલાં અમે જોયેલા.
  • D
    આજે એમના બાસઠ આંબામાંથી માંડ બે બચ્યા છે.

Answer

Correct option: C.
ઘણીવાર જ્યારે ઉજમકાકીની યાદ આવતી ત્યારે પૂંજા મેજરને તેમની પેટી ખોલીને સૂનમૂન બેઠેલાં અમે જોયેલા.
ઘણીવાર જ્યારે ઉજમકાકીની યાદ આવતી ત્યારે પૂંજા મેજરને તેમની પેટી ખોલીને સૂનમૂન બેઠેલાં અમે જોયેલા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free