MCQ
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
- Aકવિને થોડા રસ્તાઓ પર ચાલવાનું બાકી છે તેથી તેઓ ન જંપ્યા.
- ✓કવિને રસ્તાઓ પર ચાલવાનું આકર્ષણ છે.
- Cસમુદ્રની સપાટીએ દોરાયેલી આડી-ઊભી રેખાઓ અને રસ્તાઓ કવિને સમાન લાગે છે.
- Dપુસ્તક પ્રેમને કારણે રાતનો ઉજાગરો કરીને અને સમયને સાચવીને જ્ઞાન મેળવ્યું.