MCQ
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • A
    આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે.         
  • B
    યાત્રાળુઓ નદી આગળ છે.
  • જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે.
  • D
    મને તમારા ઉપર હજી વિશ્વાસ છે..

Answer

Correct option: C.
જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે.
જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free