MCQ
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
- Aસુર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી રહ્યું છે.
- Bમારે તો એ સાધુ પુરુષને મળવું છે.
- ✓જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્ર કાણું પડશે.
- Dશાબાશ દીકરા, મને હવે ખાતરી થઇ કે તું મારું નામ નહીં બોળે !