MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.
  • B
    સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
  • C
    ચૌદ નિરાધાર સ્ત્રીઓને મારે નભાવવાની છે.
  • D
    સૉક્રેટિસે હસતા મોઢે તે હાથમાં લીધો અને શરબતની જેમ પી ગયો.

Answer

Correct option: A.
જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.
જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free