MCQ
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • A
    આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતા જાય છે.
  • જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.
  • C
    એ વખતે રેડિયો આવ્યો ન હતો.
  • D
    ક્રીટોએ વાત સમજાવી પરંતુ સોક્રેટીસે ના પાડી.

Answer

Correct option: B.
જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.
જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free