MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
     લોકોને જમનાબેન અને અખાની ઈર્ષા થઈ.
  • B
    અખો જીવનભર સોનીનો ધંધો કરીને ગુજરાન ચલાવતો હતો.
  • જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.
  • D
    સમય અને સંજોગો વિપરીત હતા.

Answer

Correct option: C.
જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.
જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free