MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
    કશુંક મળતર મળે એવો ધંધો કરો ને?
  • B
    પાંચેક દહાડામાં એમનું ઘર ઠરીઠામ થઈ ગયું.
  • C
    ભવાનકાકા પણ પંજા મેજર જેવા અલગારી હતા.
  • જ્યારે પ્રભુકૃપાનો વરસાદ વરસ્યો ત્યારે ભક્તહૃદય નાચી ઊડ્યું.

Answer

Correct option: D.
જ્યારે પ્રભુકૃપાનો વરસાદ વરસ્યો ત્યારે ભક્તહૃદય નાચી ઊડ્યું.
જ્યારે પ્રભુકૃપાનો વરસાદ વરસ્યો ત્યારે ભક્તહૃદય નાચી ઊઠ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free