MCQ
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    નામ બદલ્યે શું થયું , ભાઇ કામ બદલવાં જોઈએ.
  • B
    B.રાજા વૃદ્ધ થયાં , રાણી વૃદ્ધ થયાં ,પણ ચિરાયુ તો તેવો ને તેવો જ .
  • C
    આ આંબાનાં ફળ મને નથી મળવાનાં કે નથી એને છાયે હું વિસામો ખાવાનો.
  • એકવાર બરાબર વિચાર કરી લો.

Answer

Correct option: D.
એકવાર બરાબર વિચાર કરી લો.
એકવાર બરાબર વિચાર કરી લો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free