MCQ
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
     સૉક્રેટિસ સ્વતંત્ર વિચારક હતો.
  • B
    એનેટસ્ નામનો એક આગેવાન હતો.
  • C
    “આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ કેમ અપાય?”
  • યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.

Answer

Correct option: D.
યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.
યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free