Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત5 Marks
Question
ટૂંકનોંધ લખો : તઘલખ વંશ
✓
Answer
ખીલજીવંશના અંત પછી દિલ્હીમાં ગ્લાસુદીન તઘલખે તઘલખ વંશની સ્થાપના કરી.
તેઓએ રાજય વ્યવસ્થામાં નવા સુધારા કર્યા.
તેઓએ ટપાલ પદ્ધતિ ભારતમાં દાખલ કર્યા. ગ્લાસુદ્દીન પછી મહંમદ તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યા તેઓએ મુકેલી વિવિધ યોજનાઓની ખૂબ જ ટીકાઓ થઈ હતી. જેમાં રાજધાનીને દિલ્હીથી દોલતાબાદ લઈ જવું અને ચલણમાં તાબાના સિક્કા લાવવા મુખ્ય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.